#writer

13) શક્તિ નું સ્વરૂપ એટલે “મા”

હાલમાં નવરાત્રિના પવિત્ર એવા દિવસો ચાલી રહ્યા છે. નવરાત્રી પર્વ એટલે કે જેમાં શક્તિની પૂજા, આરાધના અને નૃત્યમાં વિષશ ગરબા થતાં જોવા મળે છે. નવરાત્રી પર્વમાં માતાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. પ્રથમ દિવસ શૈપુત્રીની થી લઈને અંતિમ દિવસે મહિસાસુરમર્દિની તરીકે દેવીની આરાધના, પૂજા થાય છે. નવરાત્રી પર્વ હિન્દુઓનો પરંપરાગત ચાલી આવેલો તેહવાર […]

13) શક્તિ નું સ્વરૂપ એટલે “મા” Read More »

12) પ્રત્યેક સ્ત્રીમાં દેવી શક્તિ રહેલી છે.

હાલમાં સૌ ભક્તજનો શક્તિની પૂજા ઉપાસના ભરપૂર ઉત્સાહભેર થી કરી રહ્યા છે. ખૂણે ખૂણે માંની આરતી ગાયને ગરબા, રાસ રચાય છે. અને માં સૌને આશીર્વાદ આપે છે. સૌના જીવનમાં પ્રગતિ પ્રસિદ્ધિ લાવે છે. પણ એવી ખબરો પણ આપણને રોજ ક્યાંક ને ક્યાંક જણાતી જોવા મળે છે જ્યાં નારી શક્તિનું સન્માન ન પણ જળવાય. પ્રત્યેક સ્રી

12) પ્રત્યેક સ્ત્રીમાં દેવી શક્તિ રહેલી છે. Read More »

11) મહર્ષિ વાલ્મિકી જયંતિ: પ્રખર મહાન ઋષિઓમાંથી એક.

પ્રાચીન સમયમાં ભારતદેશની પાવન ભૂમિ પર અનેક ઋષિમુનિઓ નિવાસ કરી ગયા છે તેમજ તેમના તપો અને પૂજાઓ થકી આ ભારતની ભૂમિને પાવન પણ કરી ગયા છે. આજ ઋષિમુનિઓના એક શ્રેષ્ઠ ઋષિમુની માંથી આપણે વાલ્મિકીની ઋષિની આજે વાત કરીએ છીએ. આ વખતે ૧૭ ઓકટોબર, ગુરૂવારના રોજ મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતી ઉજવાય છે. વાલ્મિકી ઋષિ એક મહાન

11) મહર્ષિ વાલ્મિકી જયંતિ: પ્રખર મહાન ઋષિઓમાંથી એક. Read More »

10) સમયની પરિભાષા

આપણે સૌ આપણા જીવનમા જ્યારે સમયની પરિભાષા સમજી જઈએ તો ક્યારેક એ આપણને સારી લાગે છે અને ક્યારેક તે આપણને ખરાબ. પણ જીવનમાં એક હકીકત સ્વીકારવા જનક છે કે આપણા જીવનમાં સમય થી મોટું સત્ય કંઈ નથી. જો આપણે જીવનમા બદલાતા સમય ને અપનાવી લઈએ તો આપણે જીવનમાં સદગતિ તરફ આગળ વધીને જીવનને ઉત્સવ તરીકે

10) સમયની પરિભાષા Read More »

9) ઉત્સવનો પર્વ દિવાળી

કારતક માસની પૂર્ણિમાના દિને ઉજવાતો પર્વ એટલે દિપાવલી. ધનતેરસ થી શરૂ થઈને ભાઈબીજ સુધી ઉજવાતો આ પાંચ દિવસનો પર્વ હિન્દુઓ વિશેષ રીતે ધામધૂમથી ઉજવે છે. ઘરના ખૂણે ખૂણે દીપ પ્રગટાવી તેમજ લક્ષ્મી પૂજન સાથે આ પર્વ ઉજવવામાં આવે છે. દિવાળી પર્વ આવતા છે ઘરમાં થતી સાફસફાઇ પણ પોતાના મનના ખરાબ ભાવો ને સાફ કરીને પવિત્ર

9) ઉત્સવનો પર્વ દિવાળી Read More »

8) પ્રકાશનો ઉત્સવ: દીપોત્સવ

ઉત્સવોનો તેહવાર દિવાળી આવેને પરિવાર યાદ આવે. ભારતભરનાં તમામ હિન્દુઓ વિશેષ તહેવારને પરિવાર સાથે હળીમળીને આનંદ ઉલ્લાસથી આ તેહવારની ઉજવણી કરે છે. આમ જોવા જઈએ તો ખરેખર જ્યારે પરિવારના સહ સદસ્યો સાથે હોય તો દરેક દિવસે દિવાળી અને હોળી હોવાના જ. પહેલાનો સમય એવો હતો કે જ્યારે કુટુંબના સભ્યોની સંખ્યા દસ કે તેથી વધુ હોય

8) પ્રકાશનો ઉત્સવ: દીપોત્સવ Read More »

7) અબોલ જીવો સાથે દયામણા થઈએ

આજના સોશિયલ મીડિયાના જમાનામાં માણસાઈ નામનો ગુણ તો કદાચ નિશેષ જ જોવા મળે છે. વળી એવું પણ નથી કે માણસાઈ જેવું કંઈ રહ્યું જ નથી! મારું આ લખાણનો ઈશારો પણ મને ભગવાનનો જ એક સંકેત હોય એમ હું માનું છું. આપણા જીવનમાં આપણી આસપાસના રહેલા સજીવો બહુમૂલ્ય ફાળો ધરાવી રહ્યા છે. આપણી આસપાસની રહેલી વનસ્પતિ

7) અબોલ જીવો સાથે દયામણા થઈએ Read More »

6) અહંકાર એ માનવીનો એવો શત્રુ

આજનો દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં ક્યાંક પૈસા ની જરૂરિયાત લીધે તો ક્યાંક તે પૈસા ના લોભ ને લીધે ભાગદોડ કરતો જોવા મળે છે. પૈસા એ જીવન પસાર કરવા માટેની પ્રત્યેક વ્યક્તિની આર્થિક જરૂરિયાત છે. પણ જ્યારે જીવનની આજ ભાગદોડમાં વ્યક્તિ પોતાના જીવનની પરિભાષા બદલી નાખે ત્યારે તે પોતાનું જીવન અંહાકર સાથે પસાર કરવાનું ચાલુ

6) અહંકાર એ માનવીનો એવો શત્રુ Read More »

5) અનુભૂતિ એ માનવ જીવનનો અગત્યનો ભાગ છે.

અનુભૂતિ એ માનવ જીવનનો અગત્યનો ભાગ છે. અનુભૂતિ એ માત્ર અભ્યાસ, વિજ્ઞાન અથવા વિચારો પર આધારિત નથી, પરંતુ તે એવી ગહન અનુભૂતિ છે જે વ્યક્તિના આંતરિક અનુભવો, ભાવનાઓ, અને લાગણીઓ સાથે જોડાયેલી હોય છે. જ્યારે આપણે જીવનમાં “અનુભૂતિ” વિશે વાત કરીએ છીએ, ત્યારે તેમાં આપણા અનુભવો, મનોવિજ્ઞાન, અને આંતરિક પરિપ્રેક્ષ્યનું દ્રષ્ટિકોણ મહત્વ ધરાવે છે. અનૂભૂતિ

5) અનુભૂતિ એ માનવ જીવનનો અગત્યનો ભાગ છે. Read More »