12) પ્રત્યેક સ્ત્રીમાં દેવી શક્તિ રહેલી છે.
હાલમાં સૌ ભક્તજનો શક્તિની પૂજા ઉપાસના ભરપૂર ઉત્સાહભેર થી કરી રહ્યા છે. ખૂણે ખૂણે માંની આરતી ગાયને ગરબા, રાસ રચાય છે. અને માં સૌને આશીર્વાદ આપે છે. સૌના જીવનમાં પ્રગતિ પ્રસિદ્ધિ લાવે છે. પણ એવી ખબરો પણ આપણને રોજ ક્યાંક ને ક્યાંક જણાતી જોવા મળે છે જ્યાં નારી શક્તિનું સન્માન ન પણ જળવાય. પ્રત્યેક સ્રી […]
12) પ્રત્યેક સ્ત્રીમાં દેવી શક્તિ રહેલી છે. Read More »