32) સુખનું સાચુ સરનામું
જીવનમાં સુખ એ મનની એવી સ્થિતિ છે, જે માનવજીવનના અભિગમને પરિપૂર્ણતા, શાંતિ અને સંતોષથી ભરી દેય છે. આપણને જીવનમાં મોટા ભાગે એવું લાગે છે કે સુખને શોધવા માટે અમુક બાહ્ય વસ્તુઓની જરૂરિયાત છે, જેમ કે પૈસા, સામાજિક પ્રતિષ્ઠા, શ્રેષ્ઠ મિત્રો, મકાન, અથવા સફળતા. પરંતુ આ બધું ભય, ચિંતાઓ અને અડચણોથી છુટકારો મેળવવા માટે પૂરતું નથી. […]
32) સુખનું સાચુ સરનામું Read More »