1) જીંદગી જીવવા માટેનો બહુમૂલ્ય ભાગ એટલે સકારાત્મક વિચારો.

આપણા વિચારો આપણા જીવનમાં એક આગવું સ્થાન ધરાવતા હોય છે. આપણા જીવનમાં આપણા વિચારો જે રીતના હશે એ પ્રમાણે જ આપણે આપણા જીવનમાં આપણો મનોવ્યાપાર થશે. મનોવ્યાપાર અર્થાત્ આપણા મનનો વ્યવહાર. આપણા વિચારો તેમજ આપણો સ્વભાવ જીવનમાં કેવી રીતે નો છે. આ જ બાબત નું આગવું સ્થાન આપણા જીવનને પાર પાડે છે. આપણા વિચારો એ […]

1) જીંદગી જીવવા માટેનો બહુમૂલ્ય ભાગ એટલે સકારાત્મક વિચારો. Read More »