46) જિંદગી
કભી કભી ઉદાસી કી આગ હૈ જિંદગી,કભી કભી ખુશીઓ કા બાગ હૈ જિંદગી,હસાતા ઓર રૂલાતા બાગ હૈ જિંદગી,કડવે ઓર મીઠે અનુભવો કા સ્વાદ હૈ જિંદગી,પર અંત મે તો કિયે હુએ કર્મો કા હિસાબ હૈ જિંદગી. (-અજ્ઞાત) જિંદગી જીવવું સરળ છે, એ વાત આપણે ખાતરીપૂર્વક ત્યારે જ કહી શકીએ જ્યારે આપણે દરેક પ્રકારની મુશ્કેલીઓને પડકાર આપતા […]