16) ગણપતિ દાદાનું વિસર્જન થયું પણ મનના ખરાબ ભાવો વિસર્જિત થયા ખરા!
દર વર્ષે ગણપતિ બાપા આવે ને, ખૂણે ખૂણે ગણપતિ બેસાડાય અને બપ્પાની પૂજાઓ, અર્ચનાઓ થાય. ભજન-ગીતો ગવાય અને લાડુ, પ્રસાદી તેમજ જાતજાતના થાળો ધરાવાય. અગણિત સંખ્યામાં ભક્તો ગણપતિદાદાની પૂજામાં ભાગ લેય અને બાપ્પાને પ્રસન્ન કરે. પણ ખરા અર્થમાં તો ગણપતિ બાપ્પાની પૂજા તો એજ વ્યક્તિની ફળે જે વ્યક્તિ ગણપતિદાદાની જેમ જ માતા પિતાના ચરણોમાં બ્રહ્માંડ […]
16) ગણપતિ દાદાનું વિસર્જન થયું પણ મનના ખરાબ ભાવો વિસર્જિત થયા ખરા! Read More »