26) જીવનના ઉપદેશો સ્વામી વિવેકાનંદ પાસેથી
૧૨ જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ આવી રહી છે તો સ્વામી વિવેકાનંદના મુખ્ય ઉપદેશોને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વામી વિવેકાનંદ એ ભારતીય આધ્યાત્મિક નેતા અને વ્યાવહારિક વિચારક હતા, જેમણે ભારત અને દુનિયાને જીવન, આધ્યાત્મિકતા અને સકારાત્મક દૃષ્ટિએ નવી દિશા આપી. તેમના ઉપદેશો આજે પણ ખૂબ પ્રેરણાદાયી છે. તેમના જીવન અને વિચારો એ મજબૂત અને […]
26) જીવનના ઉપદેશો સ્વામી વિવેકાનંદ પાસેથી Read More »