Inspirational

8) પ્રકાશનો ઉત્સવ: દીપોત્સવ

ઉત્સવોનો તેહવાર દિવાળી આવેને પરિવાર યાદ આવે. ભારતભરનાં તમામ હિન્દુઓ વિશેષ તહેવારને પરિવાર સાથે હળીમળીને આનંદ ઉલ્લાસથી આ તેહવારની ઉજવણી કરે છે. આમ જોવા જઈએ તો ખરેખર જ્યારે પરિવારના સહ સદસ્યો સાથે હોય તો દરેક દિવસે દિવાળી અને હોળી હોવાના જ. પહેલાનો સમય એવો હતો કે જ્યારે કુટુંબના સભ્યોની સંખ્યા દસ કે તેથી વધુ હોય […]

8) પ્રકાશનો ઉત્સવ: દીપોત્સવ Read More »

7) અબોલ જીવો સાથે દયામણા થઈએ

આજના સોશિયલ મીડિયાના જમાનામાં માણસાઈ નામનો ગુણ તો કદાચ નિશેષ જ જોવા મળે છે. વળી એવું પણ નથી કે માણસાઈ જેવું કંઈ રહ્યું જ નથી! મારું આ લખાણનો ઈશારો પણ મને ભગવાનનો જ એક સંકેત હોય એમ હું માનું છું. આપણા જીવનમાં આપણી આસપાસના રહેલા સજીવો બહુમૂલ્ય ફાળો ધરાવી રહ્યા છે. આપણી આસપાસની રહેલી વનસ્પતિ

7) અબોલ જીવો સાથે દયામણા થઈએ Read More »

6) અહંકાર એ માનવીનો એવો શત્રુ

આજનો દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં ક્યાંક પૈસા ની જરૂરિયાત લીધે તો ક્યાંક તે પૈસા ના લોભ ને લીધે ભાગદોડ કરતો જોવા મળે છે. પૈસા એ જીવન પસાર કરવા માટેની પ્રત્યેક વ્યક્તિની આર્થિક જરૂરિયાત છે. પણ જ્યારે જીવનની આજ ભાગદોડમાં વ્યક્તિ પોતાના જીવનની પરિભાષા બદલી નાખે ત્યારે તે પોતાનું જીવન અંહાકર સાથે પસાર કરવાનું ચાલુ

6) અહંકાર એ માનવીનો એવો શત્રુ Read More »

2) દરેક સંબંધનો મૂળ આધાર “શ્વાસ” અને “વિશ્વાસ”.

આજકાલના વ્યસ્ત અને દિનચર્યા ભરેલા જીવનમાં આપણે એવા ઘણા સંબંધોમાં વ્‍યસ્ત રહીને જીવન જીવી રહ્યા છીએ, જે કોઈક રીતે આપણને જીવનમાં સંતોષ પૂરો પડતા હોય છે. આવા સંબંધો વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન બંનેમાં જોવા મળે છે, જેમ કે કુટુંબ, મીત્રતા, પ્રેમ, વગેરે. પરંતુ આ સંબંધોની મજબૂતીનો આધાર કેટલીય બાબતો પર નિર્ભર કરે છે. આમાં બે

2) દરેક સંબંધનો મૂળ આધાર “શ્વાસ” અને “વિશ્વાસ”. Read More »