17) શિવોહમ
પવિત્ર શ્રાવણ માસના દિવસો ચાલુ થઈ ગયા છે. સૌ કોઈ ભક્તજનો શિવ આગળ પૂજા, અર્ચના તેમજ પ્રાર્થનાઓ કરે અને પોતાનું કલ્યાણ પણ સાધે છે. વર્ષમાં આવતા આવા તહેવારો થકી જ આપણા હિન્દુત્વનું માન જળવાઈ રેહતુ હોય છે. એવા પર ઉદાહરણો બને કે મનુષ્ય પુરા વર્ષ દરમિયાન શિવ આગળ માથું નમાવીને વંદન પણ ન કરતો હોય […]