9) ઉત્સવનો પર્વ દિવાળી
કારતક માસની પૂર્ણિમાના દિને ઉજવાતો પર્વ એટલે દિપાવલી. ધનતેરસ થી શરૂ થઈને ભાઈબીજ સુધી ઉજવાતો આ પાંચ દિવસનો પર્વ હિન્દુઓ વિશેષ રીતે ધામધૂમથી ઉજવે છે. ઘરના ખૂણે ખૂણે દીપ પ્રગટાવી તેમજ લક્ષ્મી પૂજન સાથે આ પર્વ ઉજવવામાં આવે છે. દિવાળી પર્વ આવતા છે ઘરમાં થતી સાફસફાઇ પણ પોતાના મનના ખરાબ ભાવો ને સાફ કરીને પવિત્ર […]
9) ઉત્સવનો પર્વ દિવાળી Read More »